Skip to content
June 10, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2024
  • January
  • 3
  • ટીસીએલ દ્વારા ટ્રાવેલ ટ્રેડ ફેર સાથે ટી 10 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન
  • સ્પોર્ટ્સ

ટીસીએલ દ્વારા ટ્રાવેલ ટ્રેડ ફેર સાથે ટી 10 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

January 3, 2024

2જી જાન્યુઆરી એ લે મેરિડીયન હોટેલ ખાતે મેગા ટ્રાવેલ ટ્રેડ રોડ શો અને 3જી અને 4થી જાન્યુઆરીએ ક્રિકેટનો મહા મુકાબલો જોવા મળશે

રિફ્રેશમેન્ટ ની સાથે ટ્રાવેલ બિઝનેસ//નેટવર્કિંગ પણ વધે તે આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય

સુરત. ટ્રાવેલ ક્રિકેટ લીગ ( ટીસીએલ) દ્વારા સતત ચોથા વર્ષે ૨જી , 3જી અને 4 થી જાન્યુઆરીના રોજ ટી 10 ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વખતે ખાસ વાત એ છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ ટ્રાવેલ ટ્રેડ ફેર નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા ટીસીએલના દેવાંગ પંડ્યા અને જીજ્ઞેશ પટેલ એ જણાવ્યું હતું કે ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો અને તેમના પરિવારના સભ્યો માટે રિફ્રેશમેન્ટ ઇવેન્ટ તરીકે દર વર્ષે ટીસીએલ દ્વારા ટી 10 ક્રિકેટ લીગ નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 થી 4 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે ટ્રાવેલ ટ્રેડ ફેર નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાવેલ બિઝનેસ સાથે જોડાયેલા ૭૦ થી વધુ સંસ્થાઓ ભાગ લઇ રહેલ છે તેમજ 450 થી પણ વધુ ટ્રાવેલ એજેન્ટસ વિઝીટ કરી રહ્યા છે. 2 જી જાન્યુઆરીએ લે મેરિડીયન હોટેલ ખાતેથી ભવ્ય રોડ શો સાથે ઇવેન્ટ ની શરૂઆત થશે. ઉદઘાટન પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ ભાઈ વઘાસિયા ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 3જી અને 4થી જાન્યુઆરીએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ ઇવેન્ટને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઇવેન્ટના પાવર્ડ સ્પોન્સર ફોરેવર જર્ની દુબઈ એલએલસી અને યુનિફોર્મ સ્પોન્સર વન અબોવ ડીમેસી છે. ટુર્નામેન્ટ ભેસાણ ખાતેના એન. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થશે. આ ઇવેન્ટ યોજવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાવેલ બિઝનેસ ને વેગ આપવા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે

Continue Reading

Previous: સુરત ફાઇનાન્સ એસોસિયેશનનો રક્તદાન શિબિર
Next: સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

Similar Stories

લુબી પમ્પ્સ દ્વારા અમદાવાદમાં SRH ટીમનું મીટ એન્ડ ગ્રીટમા ભવ્ય સ્વાગત
  • સ્પોર્ટ્સ

લુબી પમ્પ્સ દ્વારા અમદાવાદમાં SRH ટીમનું મીટ એન્ડ ગ્રીટમા ભવ્ય સ્વાગત

May 1, 2025
સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 – ચપળતા, કુશળતા અને રમતગમતની ભાવનાનું ઉત્સવv
  • સ્પોર્ટ્સ

સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 – ચપળતા, કુશળતા અને રમતગમતની ભાવનાનું ઉત્સવv

February 4, 2025
AM/NS India ની 250 મહિલા પ્રતિનિધિઓ ‘રન ફોર ગર્લ ચાઈલ્ડ મેરેથોન’ માં ભાગ લેશે
  • સ્પોર્ટ્સ

AM/NS India ની 250 મહિલા પ્રતિનિધિઓ ‘રન ફોર ગર્લ ચાઈલ્ડ મેરેથોન’ માં ભાગ લેશે

January 4, 2025

Recent Posts

  • 9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
  • 20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
  • ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા 31મી મેના રોજ “ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ” વિષય પર સંગોષ્ઠિનું આયોજન

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
  • લાઇફસ્ટાઇલ

9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

June 9, 2025
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
  • ગુજરાત

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર

June 6, 2025
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
  • ગુજરાત

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

June 4, 2025
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
  • લાઇફસ્ટાઇલ

સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર

June 2, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.