Skip to content
May 20, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2021
  • October
  • 7
  • પેટ્રોલના ભાવમાં ભડકો
  • City
  • Crime
  • Education
  • Entertainment
  • Gujarat
  • Health
  • National
  • Sports

પેટ્રોલના ભાવમાં ભડકો

October 7, 2021

ગુજરાતમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. 100ને પાર, મધ્યમવર્ગની કમર ભાંગી નાખે એવા ભાવ, સતત ત્રણ દિવસથી કિંમતમાં વધારો થઈ રહ્યો છે

નવરાત્રિના પહેલા દિવસે જ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂ. 100 પ્રતિ લિટર થઈ ગયો છે. તહેવારોની શરૂઆતના સમયે જ 7 ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલના ભાવ વધી જતાં મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે.એક વર્ષમાં પેટ્રોલ 22 રૂપિયા વધ્યું
ગુજરાતમાં પેટ્રોલના ભાવ જોઈએ તો છેલ્લા એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં રૂ. 22 જેવો વધારો થયો છે. ગત વર્ષે ઓકટોબર-નવેમ્બર દરમિયાન પેટ્રોલનો ભાવ રૂ. 78 પ્રતિ લિટર આસપાસ ચાલી રહ્યો હતો.

ગુજરાતમાં રોજનું 2.50 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ
ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતની વાત કરી તો પાછલા 15 દિવસમાં પેટ્રોલમાં રૂ. 2 અને ડીઝલમાં રૂ. 3.42 પ્રતિ લિટરે વધારો થયો છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત સાથે જોડાયેલી
ઉલ્લેખનીય છે કે ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત સાથે જોડાયેલી છે. એનો મતલબ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વધે તો ઘરઆંગણે પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો જોવા મળે છે. અત્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 81 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે.

Continue Reading

Previous: Hello world!
Next: અંબાજીમાં ઘટસ્થાપન વિધિ:આદ્યશક્તિની આરાધનારૂપી નવરાત્રિનો પ્રારંભ, અંબાજીમાં શાસ્ત્રોક્તવિધિ સાથે ઘટસ્થાપના કરાઈ, દર્શનાર્થે મંદિર ખુલ્લુ પણ ગરબા નહીં થાય

Similar Stories

હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
  • Entertainment

હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

May 19, 2025
સુરત ડાયમંડ બુર્સ ની ગુજરાત કસ્ટમ્સઝોન ના ચીફ કમિશનર ની મુલાકાત થી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માં ઉત્સાહ
  • Gujarat

સુરત ડાયમંડ બુર્સ ની ગુજરાત કસ્ટમ્સઝોન ના ચીફ કમિશનર ની મુલાકાત થી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ માં ઉત્સાહ

April 12, 2025
ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે
  • Education

ઓરો યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સંમારંભ 6 ડિસેમ્બરે યોજાશે

December 4, 2024

Recent Posts

  • હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
  • સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
  • વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપી શૈક્ષણિક સફળતાનો કિર્તિમાન રચ્યો
  • વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ “ક્વીનઝ વર્લ્ડ” – દરેક મમ્મીને રાજકુમારીનો સન્માન આપતા વિશેષ ઉત્સવનું આયોજન કર્યું
  • 16મી મે એ થઈ રહેલ ફિલ્મ “સરપ્રાઈઝ”ના પ્રમોશન અર્થે નિર્માતા સની દેસાઈ સહીત ફિલ્મની સ્ટારકાસ્ટ વત્સલ શેઠ, હેલી શાહ અને જ્હાન્વી ચૌહાણ બન્યા સુરતના મહેમાન

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
  • Entertainment

હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

May 19, 2025
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
  • એન્ટરટેઇન્મેન્ટ

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

May 14, 2025
વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપી શૈક્ષણિક સફળતાનો કિર્તિમાન રચ્યો
  • એજ્યુકેશન

વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપી શૈક્ષણિક સફળતાનો કિર્તિમાન રચ્યો

May 14, 2025
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ “ક્વીનઝ વર્લ્ડ” – દરેક મમ્મીને રાજકુમારીનો સન્માન આપતા વિશેષ ઉત્સવનું આયોજન કર્યું
  • એજ્યુકેશન

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ “ક્વીનઝ વર્લ્ડ” – દરેક મમ્મીને રાજકુમારીનો સન્માન આપતા વિશેષ ઉત્સવનું આયોજન કર્યું

May 10, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.