બારડોલીના સાઇનિંગ સ્કેટર ના 10 જેટલા વિદ્યાર્થીઓ સિદ્ધિ મેળવવા જય રહ્યા છે. આ બાળકો અલગ અલગ રરકોર્ડ કરી ગીનીશ બુક માં નામ નોંધાવશે….
આમ તો બારડોલી સરદારની કર્મભૂમિ બાદ રેકોર્ડ માટે પણ જાણીતી છે અસંખ્ય રેકોર્ડ બારડોલીનાં નામે અલગ અલગ બુકોમા નોંધાયા છે ત્યારે નવો એક રેકોર્ડ બારડોલીના સાઇનિંગ સ્કેટર કલાસ ના વિદ્યાર્થીઓ કરવા જઈ રહ્યા છે. આ રકોર્ડ શુ છે અને કઈ રીતે થશે સાંભળીએ…
બાળકોના આ રેકોર્ડ માટે તેમના પરિવારજનો પણ સતત મહેનત કરી રહ્યા છે. 10 જેટલા બાળકો પેકી કેટલાક બાળકો 2 કલાક માં 50 કિમિ સ્કેટિંગ કરશે. તો કેટલાક રિવર્સ તેમજ ફોરવર્ડ ઝીક ઝેક સ્કેટિંગ , લિમ્બો સ્કેટિંગ, બેકવર્ડ ગ્લાસ ક્રોસ વિથ હુલાહુપ સહિત ના વિવિધ રેકોર્ડ કરનાર છે.
બારડોલી ના ધામરોડ રોડ પર આ સાઇનિંગ સ્કેટર કલાસ ચાલે છે. અને જ્યાં આ રેકોર્ડનું આયોજન કરાયું છે. કલાસના નાના નાના 10 બાળકો એ અલગ અલગ રેકોર્ડ કરી હાઈ રેંજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તેમજ ગિંનીશ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનુ નામ નોંધાવા જનાર છે……