રાજયમાં દારૂબંધી હોવા છતાં પોલીïસ ચોપડે માત્રને માત્ર દારૂબંધીનો કડક અમલ જાવા મળી રહ્ના છે. અવાર નવાર દારૂડીયા અને દારૂ વેચનારાઓના વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં હોય છે.
આ પરથી કહી શકાય કે ગુજરાતમાં માત્ર દારૂïબંધી નામ પુરતી જ છે. ફરી ઍકવાïર વરાછા લાભેશ્વર પોલીસ ચોકીથી ૨૦૦ મીટરની દુરી પર ઍક દારૂડીયો રોડ પર લથડીયા ખાતો જાવા મળ્યો હતો. આ જાઇને કેટલાંક વ્યકિતઓઍ તેને ઉઠાવીને ફુટપાથ પર સુવડાવી દીધો હતો. આ વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.