
બારડોલી ખાતે જી.ઍન.ઍફ.સી. દ્વારા યોજાયેલા ખાતર વિક્રેતા તાલીમ શિબીરમાં તાપી અને સુરત જીલ્લાના ખાતર વિક્રેતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કંપની દ્વારા બારડોલીના ફ્રુટ ઍન્ડ વેજીટેબલ ફેડરેશનના હોલમાં યોજાયેલ તાલીમ શિબીરમાં જી.ઍન.ઍફ.સી.ના માર્કેટીંગ વડા દ્વારા ખાતર વિક્રેતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.