વાપી ખાતે આવેલ રોફેલ એમ.બી.એ. કોલેજમાં યોજાયેલા સમન્વય કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં
આવ્યા હતા.
વાપી રોફેલ એમ.બી.એ. કોલેજના વિદ્યાર્થીઓએ નેશનલ – ઇન્ટરનેશનલ જર્નલમાં રીસર્ચ પેપર તેમજ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા બન્યા હતા. આ તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી મેડલ તેમજ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા
હતા.