
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના આરોગ્ય વિભાગ દ્વારા સેલવાસ ખાતેથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવા નો પ્રારંભ કર્યો હતો હાલમાં એક તરફ દેશમાં કોરોના ના કેસો વધી રહ્ના છે
ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ સંક્રમણ અટકાવવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે જ્યારે કેન્દ્રશાસિત દાદરા નગર હવેલી ના સેલવાસ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા .ફ્રન્ટ લાઈન વર્કર્સ, , હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કયો છે અને આગામી દિવસોમાં સમગ્ર પ્રદેશના તમામ વિસ્તારોમાં રહેતા વડીલોને શ્વેતા વડીલોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.