
ઓલપાડ તાલુકા કોîગ્રેસ સમિતી દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને રૂ.૪ લાખની સહાય સહિતના મુદ્દે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યુ હતુ.
ઓલપાડ તાલુકા કોîગ્રેસના પ્રતિનિધી મંડળે મામલતદારને આવેદનપત્ર આપી કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને રૂ.૪ લાખની સહાય તથા કોરોનાની સારવાર માટે દર્દીઓને બિલની રકમ ચુકવવામાં આવે તેવી માંગણી કરી હતી.