દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પ્રશાસન દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વયના તમામ બાળકોને કોરોના વેકસીનïની રસી આપીને ૧૦૦ ટકા સફળતા મેળવી હતી.
સંઘપ્રદેશના પ્રશાસન દ્વારા દમણ , દીવ અને દાદરા નગર હવેલીમાં ૪૦ હજારથી વધુ બાળકોને કોરોનાની વેકસીન આપી વેકસીનેશનની ૧૦૦ ટકા કામગીરી પુર્ણ કરી હતી.