
નર્મદા જીલ્લા યુથ કોîગ્રેસ દ્વારા રાજય સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ઇસમોïના શબ્દોનïો ઉલ્લેખ કરતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.
આ મુદ્દે જીલ્લા યુવા કોîગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતિના નાગરીકો માટે અપમાનજનક એવાં ઇસમોïનો શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને યુથ કોîગ્રેસે આદિવાસી સમાજનું અપમાન છે તેમ ગણાવી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જાહેર ખબરમાં આ શબ્દ વાપરનાર એવાં અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી