
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા આગામïી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે હેડ કવાર્ટર ખાતે પરેડ કરવામાં આવી હતી.
પોલીસ હેડ કવાર્ટરમાં આઇ.આર.બી. ના જવાનો તથા હોમગાર્ડ મહિલા કોન્સ્ટેબલોએ પોલીસ ïબેન્ડના તાલ સાથે પરેડની તૈયારીઓ કરી હતી.