
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા કોîગ્રેસ પક્ષના પ્રમુખ અને આછોદ તાલુકા પંચાયતના સભ્ય હરેશ પટેલ ભાજપમાં જાડાઇને કેસરીયો ધારણ કરી લેતાં ભરૂચ કોîગ્રેસમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
આગામી મહિનાઓમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર છે ત્યારે કોîગ્રેસમાંથી કાર્યકર્તાઓના પક્ષ પલ્ટો કરવાïની શરૂઆત થઇ ગઇ છે. જેમાં આમોïદ તાલુકા કોîગ્રેસના પ્રમુખ અને આછોદ તાલુકા પંચાયતના સભ્ય હરેશ પટેલે ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસીંહ અટોદરીયાના હસ્તે ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જાડાતા કોîગ્રેસમાં મોટું ગાબડુ પડ્યુ હતુ.