
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રખોલી ગામ પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાત્રી ચોપાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
સંઘ પ્રદેશ ના પ્રશાસક પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાત્રી સફાઈ ના કાર્યક્રમમાં ગામજનોને સ્વચ્છતા રાખવાનો સંદેશો આપવામાં આવ્યો હતો જ્યારે સ્વચ્છતા ક્ષેત્ર પ્રસંશનીય કામગીરી કરનાર વ્યક્તિઓને સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા