વલસાડના પવિત્ર યાત્રાધામ પારનેરા ડુંગર ઉપર ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો
વલસાડના પારનેરા ડુંગર ઉપર આવેલા માતાજીના મંદિરના પાછળના ભાગની ઝાડી માં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી આ બનાવની જાણ જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો અને ગામના યુવાનોને ફાયર બ્રિગેડના લાશ્કરોએ કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લેતા ગામજનોએ હાશકારો અનુભવ્યો હતો