
વલસાડના મોગરાવાડી અને હાલાર વિસ્તારમાં ચાલી રહેલ સરકારની નલ સે જલ યોજનાïમાં તકલાદી ભુરા પાઇપનો ઉપયોગ કરવામાં આવતા નગરજનો દ્વારા ભારે વિવાદ કરવામાં આવી રહ્ના છે.
સરકારની નલ સે જલ યોજનામાં વાપરવામાં આવતા ભુરો પાઇપ એકદમ તકલાદી હોવાથી લાભાર્થીઓ તેનો વિરોધ કરી રહ્ના છે.