ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રમાંથી છૂટા પાડી ગુજરાતમાં સમાવેશ કરવા જે તે સમયના ધારાસભ્ય .સતુદેવું ઠાકરિયા ની મહત્વની ભૂમિકા રહી હતી
ઉમરગામ તાલુકા ના માંડા ગામ રહેતા 96 વર્ષની જૈફ વયે માજી ધારાસભ્યસતુદેવું ઠાકરિયા નુ અવસાન થયું હતું ઉમરગામ તાલુકાના માજી ધારાસભ્ય સ્વ.સતુદેવું ઠાકરિયા ની તેમના નિવાસસ્થાને થી નીકરેલી અંતિમયાત્રામાં મંત્રી નરેશભાઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન દંડક દિપક ભાઈ મિસ્ત્રી જિલ્લા પંચાયત બાંધકામ સમિતી અધ્યક્ષ મુકેશ પટેલ સહીત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા પ્રોટોકોલ મુજબ પોલીસ જવાનોએ સલામી આપી સદગતની આત્માને શાંતિ મળે તે માટે ઉપસ્થિતોએ પ્રાર્થના કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી
રીપોર્ટર : ઉદય રાવલ