પાર્ટી બદલીને આપમાંથી ભાજપમાં જોડાએલા પાંચ કોર્પોરેટરો પૈકી વોડઁ નંબર ૨ના મોટા વરાછામાં આવેલ સુદામાં ચોક ખાતે મોડી રાત્રે કોપોઁરેટર ભાવના સોલંકીનુ પુતળા દહન કરી વિરોધ નોંધાવતા પોલીસ દોડતી થઇ હતી.