પાલનપુર જકાતનાકા પાસે આવેલી સેવન સ્ટેપ સ્કૂલમાં સોમવારે પ્રાર્થના દરમિયાન ભારત રત્ન એવા લતા મંગેશકર ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા આવ્યા હતા.
શિક્ષકો દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને લતા મંગેશકર ની સ્વર સાધના અને તેમની સાદગીની વાતો કરી બાળકોના જીવનમાં ઉતારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું