
સલાબતપુરા વિસ્તાર ખાતે આવેલી રૂપમ ટોકીઝ પાસે ભુવો પડતા વાહન ચાલકો અટવાય ગયા હતા. ભુવની અંદર સિર્મેન્ટ ભરેલી ટ્રક ફરસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ જાવા મળી હતી.
ભુવો પડવાથી સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી હતી.થોડા સમય પહેલા બનેલા રસ્તામાં ભુવો પડતા રસ્તામાં ગોબાચારી થયા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે.