
ડિંડોલી વિસ્તારમાં રહેતી ઍક યુવતીને તેના પૂર્વ પ્રેમીઍ ધમકી આપી તેના પિતાના ટેમ્પામાં તોડફોડ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.
ડીડોલી ખરવાસા રોડ પર ઍક શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારનો મોભી ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેની ૨૩ વર્ષીય પુત્રી યુનિવર્સિટીમામ નોકરી કરી પરિવારને આર્થિક મદદરૂપ થાય છે .આશરે ત્રણ વર્ષ પહેલા ડીડોલી માનસી રેસીડેન્સી રહેતો જય પ્રકાશ બિરાડે નામના યુવક સાથે તેના પ્રેમસંબંધ હતા. આ વાત યુવતી પિતાને દોઢ વર્ષ પહેલા તેણીના મોબાઇલના મેસેજ દ્વારા ખબર પડી હતી.ત્યાર બાદ પિતાઍ દીકરી આ બાબતે ખૂબ જસમજાવી પ્રેમ સંબધ તોડી નાંખવાનુ કહયુ હતુ.પરંતુ દીકરી માની ન હતી.તે દરમ્યાન જય પ્રકાશ તેના ઘરે આવ્યો હતો.યુવતની પિતાને જણાવ્યુ હતુ કે હું તારી છોકરી સાથે પ્રેમ કરું છું ,અમે મલગ્ન કરવાના છે. આ સાંભળી યુવતીના પિતાઍ જયને કહયુ કે તારા માતા-પિતા લઈને આવ તેમ કહેતા જય ત્યાંથી જતો રહયો હતો. ત્યારબાદ અવાર-નવાર જયના વર્તનથી યુવતીના માતા-પિતા પુત્રી લગ્ન કરવા માટે રાજી ન હતા. ફરીથી યુવતીને સમજાવીને પિતાઍ જણાવ્યું હતું કે જય સાથે તારું ભવિષ્ય સારું નથી તે કેઈ કામ કરતો નથી તે મુજબની વાત કરી યુવતીને સમજાવી હતી.પિતાની વાત માની પુત્રીઍ જય સાથે સંબંધ તોડી નાખયા હતા.યુવતી પોતાની નોકરીïમા વ્યસત થઇ ગઇ હતી.બીજી બાજુ પ્રેમિકાઍ સંબંધ તોડી નાંખતા જય છંછેડાય ગયો હતો. યુવતી ઘરેથી નોકરીïઍ જવા નીકળ ત્યારે જય તેનો પીછો કરી ગાળો આપી ગંદા ઇશારાઓ કરી હેરાન પરેશાન કરવા લાગ્યો હતો.જય અવાનનવાર પીછો કરી તારા લગન્ થશે તો તારા માતા-પિતા અને ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હેરાન કરતો હતો. તા.૧૪મીનો રોજ પર યુવતીનો પીછો કરી રાત્રિના સમયે જયે યુવતીના પિતાનો પાર્ક કરેલા ટેમ્પામાં તોડફોડ કરી નુકશાન કર્યુ હતુ. આ બનાવ સંદર્ભે છેવટે યુવતીઍ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાïદ કરી હતી.પોલીસોથ ધરી છે.