લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે મૂકાયેલી ઝાંસીની રાણીની પ્રતિમાનું ડોલ નગારા સાથે ફુલહારના સજાવટ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં લિબાયત્ત વિસ્તારના લોકો ઉપસ્થિત હાજર રહયા હતા