
સારોલી કેનાલ રોડ પર કડોદરા તરફથી પુરપાટ ઝડપે આવતા એક આઈસર ટેમ્પાના ચાલકે સ્ટેરીંગ કાબૂ ગુમાવતા અક્સ્માત પર સર્જાયો હતો.
પરિણામે બીઆરટીએસની રેલીંગ તોડી આઈસર ટેમ્પો ધડાકાભેર કેનાલની દીવાલ સાથે અથડાયો હતો.જાકે ચાલકેને સામાન્યા ઇજા પહોચી હતી. આ અકસ્માત બાદ ટ્રાફિકની જામની જાવા મળ્યો હતો. આ અકસ્માત બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ટેમ્પાની સાથે સરકારી મિલ્કતને નુકશાન થયુ હતુ.