
વ્યારામાં શ્યામાપ્રસાદ ટાઉન હોલ અને સયાજી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મંત્રી અને તાપી જિલ્લા પ્રભારીમુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા નિમિત્તે કુલ ૧૯૪૭ લાભાર્થીઓને ૩.૩૮ કરોડથી વધુના લાભો આપવામાં આવ્યા હતા
આ ગરીબ કલ્યાણ મેળા માં સરકાર ની વિધવા સહાય ગંગા સ્વરૂપા યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઉજ્જવલા ગેસ યોજના, અંત્યોદય કાર્ડ યોજના,ફખ્જ્લ્ યોજના અંતર્ગત જેવી અનેક યોજના ના લાભો આપવામાં આવ્યા. સાથે ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સહાય, કીટ, પ્રમાણપત્ર વિગેરેનુ વિતરણ કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમ માં, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામભાઇ ગામીત, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા ઉપસ્થિત રહ્ના હતા.