
રાંદેર રોડ પર આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ગુરુવારે હોળીની ઉજવણી કરવામાં આવી હતી.
હોળી નિમિત્તે વિવિધ પ્રોગ્રામો રજૂ કરી વિદ્યાર્થીઓને હોળીનાં મહત્ત્વ અંગેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ સ્કૂલના કેમ્પસમાં હોળીકા દહનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.