
ઓલપાડ તાલુકાના ભાંડુત ગામ ખાતે તાલુકા સંગઠન દ્વારા પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓલપાડના ભાંડુત ગામના શિવ મંદિર ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રી મુકેશ પટેલ તથા જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ અને પ્રભારી ભરત રાઠોડ સહિતનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતાં.