
રાંદેર રોડ કોટિયાકનગરના જગદંબા ધામમાં ચાલી રહેલી દેવી સપ્તાહ ભાગવત કથામાં અંબા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ખેરગામના પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા વ્યાસપીઠ પરથી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્નાં છે, જેમાં અંબા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી નિમિત્તે ઠાકોરભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, ક્રિષ્નાબેન પટેલ, સુધાબેન પટેલ દ્વારા માતાજીનું પાલણું ઝુલાવવામાં આવ્યું હતું.