વિશ્વ આરોગ્યદિન નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલમાં પી.પી. સવાણી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ નર્સિંગનાં વિદ્યાર્થીઓ દ્વારા અવર પ્લેનેટ, યોર હેલ્થ.. વિષય પર ઍક નાટકનું આયોજન કર્યું હતું.
જેમાં નાટક થકી લોકોને આરોગ્ય વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લોકોને પોતાની હેલ્થ વિશે સજાગ રહેવા માટે નાટક થકી ઍક મેસેજ આપવામાં આવ્યો હતો.