સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારે રૂસ્તમપુરા કમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુનો કાર્યક્રમનો આયોજન કરાયું હતું.
આ સેવા સેતુનું ઉદ્ઘાટન મેયર હેમાલીબેન બોઘાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય નેતાઓ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં. આ સેવા સેતુનો લોકોઍ લાભ લીધો હતો.