પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. જ્યારે ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજ આજે લોકોમાં ભુલાયા છે. ભટાર ચાર રસ્તા ખાતે આવેલી તેમની પ્રતિમા આજે ધૂળ ખાતી નજરે પડી રહી છે.
માથા ઉપર કાગડા-કબૂતરના મળ-મૂત્રથી તેમની પ્રતિમા ખરડાયેલી જાવા મળી રહી છે. રવિવારે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે કદાચ રાજકીય પક્ષોને રવિશંકર મહારાજ યાદ આવે તો તેમની પ્રતિમાની સાફસફાઈ કરી ફૂલહાર કરવા જાઈઍ.