
સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા આજે વિશ્વ ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા પશુઓ માટે ૮૦ વેટરનિટી સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવી હતી.
સુમુલ ડેરીથી જાડાયેલી બે લાખ બહેનો ગાયની સંભાળ રાખી રોજગારી મેળવે છે.જેથી આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ નિમિત્તે પશુઓની ચકાસણી કરવામાં આવી હતી.