
લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ઍક નશાખોર યુવકે આજુબાજુનો વિસ્તાર માથે લીધો હતો. નશાની હાલતમાં અવરજવર કરતા લોકોને હેરાન-પરેશાન કરી તેમને મારવા દોડતો હતો.
આ અંગેનો લોકોઍ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. નશાખોર યુવકને લોકોઍ પકડી સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉલટાનું તે સમજાવવા આવતા લોકોને પણ મારવા દોડતો હતો.