
પલસાણા તાલુકાના ઍના ગામ ખાતે રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સર્વે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઍના ગામના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
જ્યારે અગ્રણીઓઍ મંત્રી કનુભાઈ દેસાઈને હાઈવે રોડ ઉપર થતાં અકસ્માતો અટકાવવા માટે બારડોલીના કણાવ ગામ પાસે તેમજ કરણ ગામ પાસે અને સીઍનજી કટ પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી હતી.