
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના લોકોને સસ્તી વિજળી મળે તે માટે આંદોલનની શરૂઆત કરી છે. સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા સસ્તી વિજળી આંદોલન ચાલી રહ્નાં છે.
જાકે, પોલીસ વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી રહી છે. આપ પાર્ટીઍ પાંડેસરા વિસ્તારમાં વીજળીના બિલમાં ઘટાડો કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. આમ આદમી પાર્ટીઍ બેનરો સાથે વિરોધ કરતા જ પોલીસે આપ પાર્ટીનાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.