
કેન્દ્રીય, રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ શનિવારે નાનપુરા, રંગ ઉપવન ખાતે સેવા સેતુના કાર્યક્રમમાં હાજરી આપી હતી. દર્શનાબેન જરદોશે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
જેમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના માર્ગદર્શન હેઠળ કહાર માછી સમાજ, કાયષ્થ હિતવર્ધક મંડળ અને સુરત બુંદેલા જ્ઞાતિ સમાજના સંયુક્ત ઉપક્રમે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોઍ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.