
રાંદેરની નેતાજી સુભાષચંદ્ર બોસની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં રાજ્ય કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સ્થાનિક કોર્પોરેટર કૃણાલ સેનન, શાસનાધિકારી વિમલ દેસાઈ અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનાં સભ્યો હાજર રહ્ના હતાં.
આ તમામે નવા આવનાર બાળકોને ઉત્સાહભેર પ્રવેશ અપાવ્યો હતો.