પાલ, સંજીવકુમાર ઓડિટોરિયમની નજીક પાર્ક ઇન હોટલમાં વિદેશોમાં રોકાણ કરવા માટેનું ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સોખડા મંદિરના સ્વામી પ્રેમસ્વરૂપ મહારાજે ઉપસ્થિત રહી હાજર તમામ લોકોને આશિર્વચન આપ્યા હતાં. ઝિફિયાસ ઇમીગ્રેશન દ્વારા સેમિનારમાં હાજર લોકોને રોકાણ અંગેની માહિતી આપવામાં આવી હતી.