ગોડાદરા પટેલ ડેરી પાસે આવેલા ઍક મકાનની મીટરપેટીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જાકે, ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કારો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ફાયર ફાયટરોઍ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં કોઈ જાનહાનિ કે કોઈને ઇજા પહોચી ન હતી. શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા ફાયર બ્રિગેડે જણાવી છે.