
સુરત શહેરમાં હાલ વાયરલના કેસોમાં મોટો ઉછાળો જાવા મળી રહ્ના છે. દર્દીઓમાં માથા, શરીરનો દુખાવો, શરદી, તાવ, ઉધરસ જાવા મળી રહી છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લુ અને કોરોના બંને ઍક સાથે જાવા મળતાં તંત્ર દોડતું થયું છે.
સુરત શહેરના ડોક્ટરના કહેવા પ્રમાણે સરેરાશ ૧૦૦માંથી પાંચ કેસ ઍવા છે, જેમાં બંને લક્ષણો સરખાં દેખાઈ રહ્નાં છે. સિટી સ્કેનમાં પણ લક્ષણો સરખાં આવી રહ્નાં છે. બંનેનાં આરટીપીસીઆર કરાય તો જ રોગ પકડાઈ શકે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો જાવા મળી રહી છે.