
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજાનાર છે, જે સંદર્ભે ઍનઍસયુઆઈ, ઍબીવીપી અને આપ પાર્ટીની છાત્ર પરિષદ દ્વારા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
૧૦ ફેકલ્ટીનાં વિવિધ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોધાવી રહ્નાં છે. આપ પાર્ટીના છાત્ર પરિષદ દ્વારા ઉમેદવારો જીતાડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.