આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકા અનામતની સિસ્ટમ પર સુમ કોર્ટે મહોર મારી છે.
જે મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઇટાલીયાઍ પોતાની પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતુ કે લોકોને સામાજીક રીતે ફાયદો થશે. ૧૦ ટકા અનામત લાંબા ગાળે લોકોને તેની અસર જાવા મળશે અને લોકોને ફાયદો થશે.