૬ ડિસેમ્બર સંવિધાનના નિર્માતા બાબાસાહેબ આંબેડકરજીનું નિર્વાણ દિવસ હોવાથી રિંગરોડ માનદરવાજા ખાતે બાબાસાહેબની પ્રતિમા પાસે સ્વયમ સૈનિક દળ દ્વારા વિવિધ કાર્યક્રમમાં રાખવમાં આવ્યા હતા.
બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ મહાસલામી આપીને મહારેલી કાઢવામાં આવી હતી. જેમાં સ્વયમ સૈનિક દળ સભ્યો મોટી સંખ્યામાં જાડાયો હતા.