
૬ ડિસેમ્બર સંવિધાનના નિર્માતા બાબાસાહેબ આંબેડકરજીનું નિર્વાણ દિવસ હોવાથી રિંગરોડ માનદરવાજા ખાતે બાબાસાહેબની પ્રતિમાને આંબેડકરી સમાજના આગેવાનોઍ ફુલહાર પહેરાવી વંદન કર્યા હતા.
જેમાં માજીનગર સેવક ધનસુખ રાજપુત, આંબેડકરી સમાજના પ્રમુખ કુણાલ સોનવણે, સમાજના અગ્રણી ઉખરડુ ધિવરે બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. પ્રતિમાને પાસે પ્રાર્થના કરી હતી.