Skip to content
November 8, 2025
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Surat Channel

Surat Channel

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
Watch Online
  • Home
  • 2022
  • December
  • 10
  • ભૂપેન્દ્ર પટેલની સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદગી, ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત
  • City
  • Gujarat
  • Uncategorized
  • ગુજરાત

ભૂપેન્દ્ર પટેલની સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદગી, ધારાસભ્ય દળની બેઠકમાં સત્તાવાર જાહેરાત

Surat Channel December 10, 2022

નાણાં મંત્રી કનુ દેસાઈઍ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવીને જીત હાંસિલ કરી છે. ત્યારે હવે ગાંધીનગર ખાતે નવી સરકાર રચવા માટે ભાજપે કવાયત તેજ કરી દીધી છે. નવી સરકાર રચવા માટે પાર્ટીઍ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈઍ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે ૧૨મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.

ગુજરાતમા ૧૪મી વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી છે. આ માટે સરકારની મુદ્દત હજુ બાકી હોવાથી ૧૪મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વર્તમાન સીઍમ ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામુ આપ્યા બાદ રાજ્યપાલે ૧૪મી વિધાનસભાના વિસર્જનનો હુકમ જાહેર કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.

Tags: surat surat channel suratnews

Post navigation

Previous બારડોલીના કુવાડીયા ગામે પિંજરામાં દીપડી પુરાતાં ગ્રામજનોમાં હાસકારો
Next ગુજરાતની રણજી ટ્રોફીની ટીમમાં ભીમરાડના સેન પટેલનો સમાવેશ

Similar Stories

સોલેક્સ એનર્જી લિમિટેડ અને જર્મનીના આઈએસસી કોન્સ્ટાન્ઝે નેક્સ્ટ-જેન સોલાર ઇનોવેશનને આગળ વધારવા માટે સ્ટ્રેટેજિક RGD પાર્ટનરશીપ કરી
  • ગુજરાત

સોલેક્સ એનર્જી લિમિટેડ અને જર્મનીના આઈએસસી કોન્સ્ટાન્ઝે નેક્સ્ટ-જેન સોલાર ઇનોવેશનને આગળ વધારવા માટે સ્ટ્રેટેજિક RGD પાર્ટનરશીપ કરી

October 29, 2025
કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:
  • ગુજરાત

કૌશલ્ય વિકાસમાં ખાનગી-જાહેર ક્ષેત્રની સિદ્ધિ:

October 8, 2025
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
  • ગુજરાત

વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા

October 8, 2025

Recent Posts

  • શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે
  • સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત
  • ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટર રોડ-શોનું સફળ આયોજન કર્યું
  • “ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભાવિ ઉજ્જવળ : ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ થવી જોઈએ” : સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશન
  • સોલેક્સ એનર્જી લિમિટેડ અને જર્મનીના આઈએસસી કોન્સ્ટાન્ઝે નેક્સ્ટ-જેન સોલાર ઇનોવેશનને આગળ વધારવા માટે સ્ટ્રેટેજિક RGD પાર્ટનરશીપ કરી

Our Address

  • Themefreesia, Abc Building, 5th Floor, Zyz Street
  • (123) 456-7890
  • support@support.com
  • themefreesia

You may have missed

શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે
  • બિઝનેસસ

શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે

November 6, 2025
સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત
  • લાઇફસ્ટાઇલ

સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત

November 5, 2025
ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટર રોડ-શોનું સફળ આયોજન કર્યું
  • બિઝનેસસ

ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટર રોડ-શોનું સફળ આયોજન કર્યું

November 4, 2025
“ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભાવિ ઉજ્જવળ : ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ થવી જોઈએ” : સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશન
  • એન્ટરટેઇન્મેન્ટ

“ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભાવિ ઉજ્જવળ : ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ થવી જોઈએ” : સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશન

October 30, 2025

About Us

About Surat Channel short description.

In Pictures

More News Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • ક્રાઇમ
  • એજ્યુકેશન
  • એન્ટરટેઇન્મેન્ટ
  • બિઝનેસસ
  • યુટીલીટી
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • વીડિયો ન્યુઝ
  • facebook
  • twitter
  • pinterest
  • dribbble
  • instagram
  • flickr
  • linkedin
  • themefreesia
Copyright © All rights reserved. | DarkNews by AF themes.