ગુજરાતી ફિલ્મ લકીરોના કલાકારો સુરતના મહેમાન બન્યા હતા.આ ફિલ્મ ઍક રોમેન્ટિક ડ્રામા પર આધારિત છે.
લગ્ન પછીની સફરની આસપાસ ફિલ્મની વાર્તા જાવા મળે છે, દરેક વ્યકિતના જીવનને પર્સતા ક્ષણોને ખુબજ સુંદર રીતે આ ફિલ્મની વાર્તામાં આવી લીધા છે. આ ફિલ્મ ૬ જાન્યુઆરીના રોજ સિનેમા ઘરોમા જાવા મળશે. આ ફિલ્મ જાયા બાદ કદાચ વાસ્તવિક જીંદગીના તમામ ક્ષણો આંખા સમક્ષ આવી જશે.