ઉધના રોડ નંબર ૩ ખાતે જનહિત સેવા સમિતિ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આજુબાજુના લોકોઍ મોટી સંખ્યામા ભાગ લઇ રકતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.