ડીંડોલી અંબિકા ટાઉન શિપમાં ચમત્કારી હનુમાન મંદિર રામકથા નું આયોજન કરવામાં આવ્યું છે..આ રામકથામાં માટે અવધ સેવા સમિતિ દ્રારા ઍક યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામા લોકોઍ ભાગ લીધો હતો. આ રામકથા તા.૭મીથી ૧૪મી સુધી ચાલશે.