દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબા દેવ લોક પામતા સમગ્ર દેશવાસીઓઍ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધ્દ્રાંજલી અર્પી હતી.
ત્યારે સુરતના પીપલોદ ખાતે પરાઠા વેચનાર ખાણીપીણીની લારીવાળાઓઍ હીરાબાની આત્માની શાંતિ માટે ઍક શોક સભા રાખી હતી.જેમા હીરાબાની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રધ્દ્રાંજલી અર્પી હતી.