રામપુરા ખાતે આવેલા સરકારી વસાહતમાં બિલ્ડરે ફાયનાન્સ કંપની પાસે રૂપિયા ૨૫ લાખ લોન લીધા બાદ તેના હપ્તા સમયસર ભર્યા ન હતા. તો બીજી બાજુ બિલ્ડરે આ ફલેટ અન્યને વેચી દીધા હતા.
જેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ફલેટના હપ્તા ન ભરાતા તેઓઍ ફલેટોને સીલ મારી દેતા રહીશો રસ્તા ઉપર આવી ગયા છે. ઍક બિલ્ડરના ભૂલના કારણે ફલેટધારકો બેઘર બન્યા છે.