
રાજકોટ ગોડલ રોડ ઉપર આવેલી ઍવી જસાણી સ્કુલમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગરનું શાળામાં હાર્ટ ઍટેકથી મોત નીપજ્યું હતું.
ઠંડીના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે જેને લઇને સુરત શહેરની બધી સ્કૂલોમાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઠંડીમાં સ્વેટર સહિતની ચીજવસ્તુઓ પહેરી આવવાની ફરજ પાડી છે અને વાલીને પણ પોતાના બાળકો પ્રતિ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે કે હાલ સુરતમાં કડકડતી ઠંડીના કારણે લોકો ઠુંઠવાઈ રહ્ના છે તેથી બચવા માટે બાળકોઍ ગરમ વસ્ત્રો પહેરીને શાળાઍ આવવાની ફરજ પડાઈ છે.