
બોટાદ તાલુકમામ ૧૫ જાન્યુઆરીના રોજ આઠ વર્ષની બાળા સાથે થયેલા દુષ્કર્મને લઇ લોકોમા રોષ જાવા મળી રહયો છે. ખાસ કરીને સુરત શહેરમાં વસતા દેવીપુજક સમાજે મંગળવારે કલેકટર કચેરીઍ મોરચો માંડી નારેબાજી કરી પોતાના રોષ ઠાલવી ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યુ હતુ.
બોટાદતાલુકામ તા.૧૫મી જાન્યુઆરીના રોજ દેવીપુજક સમાજની આઠ વર્ષની દીકરી ઉપર બળાત્કાર ગુજારવામા આવ્યુ હતુ. જેને લઇને લોકોમા રોષ જાવા મળી રહયો છે. મંગળવારે દેવીપુજક સમાજે વનિતા વિશ્રામ મેદાન પાસે મોટી સંખ્યમા ઍકત્ર થઇ ત્યાંતી કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. લોકો વિવિધ બેનેરો સાથે રેલીમામ જાડાયા હતા. ત્યારબાદ કલેકટક કચેરી ખાતે નારેબાજી કરી ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.